________________
૧૫૬
(૭) બાહા લાવવાનું કરણ -
બાહા = મોટુ ધનુઃપૃષ્ઠ
-
=
નાનુ ધનુપૃષ્ઠ
૨
લઘુહિમવંતપર્વતની બાહા = સા.૨૫,૨૩૦ યો. ૪ ક.
-
બાહા લાવવાનું કરણ
સા. ૧૪,૫૨૮ યો. ૧૧ ક.
૨
૧૦,૭૦૧ યો. ૧૨ ક.
ર
= ૫,૩૫૦ યો. ૧૫ ૧/૨ ક.
આ કરણો પ્રમાણે બધા ક્ષેત્રો, પર્વતો વગેરેના પરિધિ વગેરે જાણી લેવા. વિશેષ જિજ્ઞાસુઓએ બૃહત્સેત્રસમાસ-લઘુક્ષેત્રસમાસનું અવગાહન કરવું.
બ્રહ્મચર્ય વિનાનો ત્યાગી અને સ્વદારાસંતોષરૂપ શિયળ વિનાનો ગૃહસ્થ આલોકમાં પગલે-પગલે અપમાન, અપયશ, તિરસ્કાર વગેરે પામે છે અને પરલોકમાં નરકાદિ દુર્ગતિની કારમી પીડાઓ પામે છે.
મૈથુનસંજ્ઞા ચાર કારણોએ ઉદ્ભવે છે
(૧) શરીરમાં માંસ તથા લોહીની પુષ્ટિ થવાથી.
(૨) મોહનીયકર્મના ઉદયથી.
(૩) ભોગવિલાસની કથા કરવાથી કે સાંભળવાથી અને
(૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી
માટે આ ચારેયનો નિગ્રહ કરવો જરૂરી છે.