________________
૧૩૬
- દીર્ઘતાઠ્યપર્વત • દીર્ઘતાઠ્યપર્વત - ભરતક્ષેત્રની અને ઐરાવતક્ષેત્રની મધ્યમાં પૂર્વપશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળા, ૨૫ યોજન ઊંચા અને ૬ ૧/૪ યોજન ઊંડા ૧-૧ વૈતાદ્યપર્વત છે. તેમાં નીચેથી ૧૦૧૦યોજન ઉપર જતા ઉત્તર અને દક્ષિણ બંને બાજુથી ૧૦-૧૦યોજનના ખાંચા પડે છે. આ પ્રથમ મેખલા છે. તેમાં વિદ્યાધરોની શ્રેણિઓ છે. ત્યાંથી ૧૦-૧૦ યોજન ઉપર જતાં બંને બાજુથી ૧૦-૧૦ યોજનના ખાંચા પડે છે. આ બીજી મેખલા છે. તેમાં સૌધર્મેન્દ્રના લોકપાલ દેવોના આભિયોગિક દેવોની શ્રેણિઓ છે. મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોમાં પણ આ જ રીતે ૧-૧ વૈતાદ્યપર્વત છે. તેમની લંબાઈ વિજયની પહોળાઈ જેટલી છે.
વૈતાઢ્ય પર્વત
ટોચ ભાગ પ યોજનY N૫ યોજન
/ ૧૦ યોજના ૧૦યોજનYYN૧૦યોજન ૧૦ યોજન
N૧૦યોજન દક્ષિણ ૩૦ યોજના
ઉત્તર ૧૦ યોજનYYYAVAS ૧) યોજન
૧૦ યોજન ૧૦YYY ૫૦ યોજનyyyતo યો.YYYYYyયો.
• દેવકુરુ-ઉત્તરકુરુ - મહાવિદેહક્ષેત્રની મધ્યમાં ગોળાકાર મેરુપર્વત છે. મેરુપર્વતથી દક્ષિણમાં અને નિષધપર્વતથી ઉત્તરમાં દેવકુરુ છે. નિષધપર્વતના ઉત્તર છેડાથી દેવમુરમાં સાધિક ૮૩૪ ૪૭ યોજન જઈએ એટલે સીતાદાનદીના પૂર્વ કિનારે વિચિત્રકૂટ પર્વત છે અને પશ્ચિમ કિનારે ચિત્રકૂટ પર્વત છે. તે ૧,000 યોજન ઊંચા છે. તેમનો મૂળમાં
૧૦યોજન