SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નરકમૃથ્વીઓના વલયોની જાડાઈ ૧૦૩ ગોત્ર. અવ્ય વિનાનું હોય તે નામ. અધોલોકમાં ઊંધા છત્રાતિછત્રના આકારે સાત પૃથ્વીઓ આવેલી છે. નીચે નીચેની નરકમૃથ્વીઓ વધુ વિસ્તારવાળી છે. આપણે જેની ઉપર રહીએ છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું ઉપરનું પડ છે. તેની નીચે ક્રમશઃ સાત નરકમૃથ્વીઓ છે. દરેક નરકમૃથ્વી ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનોદધિ ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનવાત તનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. તનવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. આકાશ પોતાની ઉપર જ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિની વચ્ચે જાડાઈ ૨૦,૦૦૦ યોજન છે. ઘનવાતની વચ્ચે જાડાઈ અસંખ્ય હજાર યોજન છે. તનવાતની વચ્ચે જાડાઈ અસંખ્ય હજાર યોજન છે. આકાશની જાડાઈ અસંખ્ય કોટાકોટી યોજના છે. ઘનોદધિ-ઘનવાત-તનવાતના વલયો દરેક નરકપૃથ્વીને વીંટીને નરકપૃથ્વીના છેડે એકદમ પાતળા થઈ જાય છે. વલયોથી વીંટાયેલી નરકપૃથ્વી અલોકને સ્પર્શતી નથી. દરેક નરકપૃથ્વીના છેડે તે વલયોની જાડાઈ આ પ્રમાણે છે – પૃથ્વીનું અલોકથી અંતર નવાતની જાડાઈ તનવાતની જડાઈ નરક નરકપૃથ્વીના છેડે પૃથ્વી વનોદધિની જાડાઈ ૧લી ૬ યોજન | |૪ યોજન|૧ યોજન ૨ ગાઉ ૧૨ યોજન રજી દિયોજન ગાલ ૪ યોજનયોજન ૨ ગાઉ|૧૨ યોજન ૨ ગાઉ યોજના | યોજના | યોજન ૨૩ ગાઉ|૧૩યોજન ૧ ગાઉ ૪થી | યોજના | યોજન|૧ યોજન૩ ગાઉ ૧૪ યોજન પામી | યોજન લ ગા યોજના ૧ યોજન ૩ ગાઉ ૧૪ યોજન ૨ ગાઉ રફી | યોજના | યોજના ૧ યોજન ૩૩ ગાઉ ૧૫ યોજન ૧ ગાઉ ૭મી | યોજના | યોજના | યોજન ૧૬ યોજન
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy