________________
(૧૨) પદાર્થપ્રકાશ ભાગ-૧૨
(કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ અને નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩
(કર્મપ્રકૃતિ ઉદયાધિકાર તથા સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથાશબ્દાર્થ)
(૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪
(શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિદ્વાત્રિંશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ) (૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫
(શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબહુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથાઅવસૂરિ)
(૧૬) મુક્તિનું મંગલદ્વાર" નડ્ય
(ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ)
(૧૭) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (૧૮) ચાતુર્માસિક અને જીવનના નિયમો
(૧૯) વીશવિહરમાન જિન સચિત્ર
(૨૦) વીશવિહરમાન જિનપૂજા
(૨૧) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવઆલોચનાવિષયક સમજણ) (૨૨) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપનોંધ
(૨૩) પંચસૂત્ર (સૂત્ર ૧લુ) સાનુવાદ
(૨૪) તત્ત્વાર્થ ઉષા (લે. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.)
(૨૫) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) (૨૬) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ)
(૨૭) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦શ્લોકો સાનુવાદ) (૨૮) પ્રેમપ્રભા ભાગ-૩
(બ્રહ્મચર્યસમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૨૯) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪)