________________
અલ્પબદુત્વ
૯) અલ્પબદુત્વ - શરીર
અલ્પાબહત્વ આહારક અલ્પ
હેતુ ક્યારેક હોય, ક્યારેક ન હોય. હોય ત્યારે પણ જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૯,૦૦૦ હોય. દેવો-નારકો અસંખ્ય હોવાથી તિર્યંચ-મનુષ્યના શરીર અસંખ્ય હોવાથી દરેક સંસારી જીવને હોવાથી
વૈક્રિય ઔદારિક
અસંખ્યગુણ અસંખ્યગુણ
તૈજસ-કાર્પણ
અનંતગુણ (પરસ્પર તુલ્ય)
ર
• એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? (સૂત્ર-૨/૪૪) | ૪. | શરીર
જીવ | ૧ | તૈજસ, કાર્પણ
વિગ્રહગતિવાળા તૈજસ, કાર્મણ, ઔદારિક | ભવસ્થ મનુષ્યો-તિર્યંચો | ૩ | તૈજસ, કાર્મણ, વૈક્રિયા ભવસ્થ દેવો-નારકીઓ ૪ | તૈજસ, કામણ, ઔદારિક, વૈક્રિયલબ્ધિધરમનુષ્ય-તિર્યંચવૈક્રિય - | વૈક્રિય
શરીર બનાવે ત્યારે ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ
હોય છે.) | ૫ | તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક
મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે. (ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ હોય છે.)
* આહારક શરીરનું અંતર જઘન્યથી ૧ સમય છે અને ઉત્કૃષ્ટથી ૬ માસ છે.