________________
વિષય
પાંચ શરીરોની નવ દ્વારોથી વિચારણા • પાંચ શરીરોની નવ કારોથી વિચારણા -
૧) કારણ - ઔદારિક શરીર સ્થૂલ પુદ્ગલોથી બનેલું છે. ત્યાર પછી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલા છે. ૨) વિષય - ગમનનો વિષય
શરીર | ઔદારિક વિદ્યાધરોને નંદીશ્વરદ્વીપ સુધી, જંઘાચારણોને
રુચક પર્વત સુધી, ઉપર બંનેને પાંડકવન સુધી. વૈક્રિય તીર્ફે અસંખ્ય દ્વીપસમુદ્ર સુધી, ઉપર બારમા
દેવલોક સુધી, નીચે સાતમી નરક સુધી. આહારક મહાવિદેહક્ષેત્ર તૈજસ | સર્વ લોક કામણ | સર્વ લોક
૩) સ્વામી -
શરીર
|
ઔદારિક
વૈક્રિય
રવામી મનુષ્ય, તિર્યંચ દેવો, જરકીઓ, લબ્ધિધર મનુષ્યો-તિર્યંચો કેટલાક ચૌદ પૂર્વધર સંયતો સર્વ સંસારી જીવો સર્વ સંસારી જીવો
આહારક
તૈજસ
કાર્પણ