________________
ત્રણ પ્રકારની યોનિ (૩) ત્રીજી રીત - સંવૃત, વિવૃત, સંવૃત-વિવૃત જીવો
યોનિ સ્થાવર ૫, દેવો, નારકી
સંવૃત ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ | સંવૃત-વિવૃત વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ
વિવૃત
જીવો
જીવોને વિષે યોનિની સંખ્યા
યોનિ પૃથ્વીકાય
૭ લાખ અપૂકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાયુકાય
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય
૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય
૧૪ લાખ બેઈન્દ્રિય
૨ લાખ તેઈન્દ્રિય
૨ લાખ ચઉરિન્દ્રિય
૨ લાખ પંચેન્દ્રિય તિર્યંચ
૪ લાખ નારકી
૪ લાખ | સંવૃત–ઢંકાયેલી, વિવૃત=ખુલ્લી