________________
નયમાગદર્શક.
( ૫૩ )
સમભિરૂઢનયનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે. નયચંદ્ર—સૂરિવર્ય, આ સમણિઢનય ઉપરથી મને ઘણા વિલક્ષણ ખાધ થઇ આવ્યે છે. મારા શ’કાશીલ સ્વભાવને લઇને કાઈ કાઇ શબ્દાર્થ સમજવામાં મને ગુંચવડ પડતી હતી, તે હવે દિ પણ પડશે નહીં.
'
સૂરિવર પ્રસન્ન થઈને માલ્યા—ભદ્ર નયચંદ્ર, હવે સાતમા એવ'ભૂતનયનું લક્ષણ કહું, તે તમે ઉપયોગ રાખી સાંભળેા—પર્યાયાર્થિક નયના ચાથે ભેદ અને બધા નયના સાતમા નય એવ ભૂતનય - હેવાય છે, વાત એ નયના શબ્દાર્થ એવા છે કે, હું ' એટલે એવી રીતે જૂત એટલે પ્રાસ હાવુ, તે વિસ્તૃત કહેવાય છે. અર્થાત્ પૂર્ણ હિં દૂત” એવી રીતે શું થયું, ? એમ દર્શાવવું, તે એવ ભૂત નય છે. જે પદાર્થ ક્રિયાવિશિષ્ટ પદથી કહેવાતા હોય, તે ક્રિયાના કૉ જે પદાર્થ તે એવ’ભૂતનય કહેવાય છે. એ નય એવંભૂત વસ્તુના પ્રતિપાદક છે, તે છતાં તેને ઉપચારથી એત્રભૂત કહે છે. અથવા હું શબ્દથી ચેષ્ટા—ક્રિયા વગેરે પ્રકાર લેવાય છે અને તદ્ધિશિષ્ટ વસ્તુના જે સ્વીકાર તે પણ એવ'ભૂતનયમાં આવે છે. એટલે ઉપચાર વિના પણ તેની વ્યાખ્યા થઇ શકે છે. શબ્દ અનેતેના અર્થ—તે ખ તેના નિયતપણે સ્થાપન કરે; ત્યાં એવ‘ભૂતનયની પ્રવૃત્તિ છે. જેમકે, છૂટ એ શબ્દમાં ‘ ઘટ ’ ધાતુ છે, અને તેના અર્થ ચેષ્ટા કરવી થાય છે, એટલે જે સ્રીના મસ્તક ઉપર આરૂઢ થઇ ચેષ્ટા કરે તે ટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદના વાચ્ય—અર્થ નહીં. જે ઘ૮ એ પદના વાચક શબ્દ ચેષ્ટા રહિત હાય, તે ઘટ કહેવાય નહીં. અને ઘટના વાચક શબ્દ પણ નહીં. આ પ્રમાણે જે માનવું, તે સાતમે એવભૃતનય કહેવાય છે.
*
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ અને પર્યાયાથિંકના ચાર ભેદ મલી સાત નય કહેવાય છે. એ સાતે નયનું સ્વરૂપ મે” તમને દૃર્શાવ્યું છે, દરેક વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં એ