________________
( ૪૨ )
નયમાર્ગ દર્શક.
માણે આનંદસૂરિની વ્યાખ્યાન ભૂમિમાં દાખલ થઈ ઉપદેશ શ્રવણુ કરવાને તત્પર થયુ. સૂરિવર નિત્યના નિયમ પ્રમાણે યાત્રા પૂર્ણ કરી તે સ્થાને આવ્યા હતા અને તેમણે ઉપદેશના આરસ પેહેલા નીચે પ્રમાણે મ‘ગલાચરણ કર્યું—
विमलाचलसंस्थानो विमलात्मा जिनेश्वरः
जीयदादीश्वरः श्रीमान् विमलज्ञान जास्करः ॥ १ ॥ વિમલાચલ ઉપર રહેલા, નિલ આત્માવાલા અને નિર્મલ જ્ઞાનના સૂર્યરૂપ એવા શ્રીમાન્ આદીશ્વર જિનેશ્વર જય પામેા.
ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેાધા અને જિજ્ઞાસુ, સાત નયના મૂલ ભેદ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદો મેં તમને કહી સભળાવ્યા છે. હવે તે મને નયમાં શું જાણવું જોઈએ એ વાત તમારે લક્ષપૂર્વક સાંભળવી. એ દ્રવ્યાર્થિક અને પૌયાર્થિક નયની અંદર સ્થાન રહેલા છે, તે તમારે પ્રથમ સમજવુ જોઇએ. તે સાવધાન થઈને સાંભળજો—
જે દ્રવ્યાર્થિક નય છે, તે નિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, દ્રવ્ય નિત્ય અને સર્વ કાલમાં હાઇ શકે છે, અને જે પર્યાયાર્થિક નય છે, તે અનિત્યસ્થાનને જણાવે છે; કારણ કે, પર્યાય અનિત્ય છે.
નયચ`દ્ર—સૂરિવર્ય, તે વિષે કાઇ પ્રમાણુ હાય તે દર્શાવી અમને વિશેષ સ્પષ્ટ કરી સમજાવે.
સૂરિવર્—ભદ્ર નયચંદ્ર, રાજપ્રશ્નીય વૃત્તિમાં તેને માટે લખે
છે કે, " द्रव्यार्थिक नये नित्यं पयार्यार्थिक नये त्वनित्यं द्रव्यार्थिक नयो द्रव्यमेव ताकिमनिमन्यते न तु पर्यायान् द्रव्यं चान्वयि पཊུ रिणामित्वात् सकझकाझावि जवति ।। "
આ પ્રમાણુ વાકયનેા ભાવાર્થ એવા છે કે, “ દરેક વસ્તુ દ્રબ્યાથિંક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે દ્રવ્યા