________________
યાત્રા ૪ થી.
ભામણિ સૂર્યના કિરણાની રક્ત પ્રભા સિદ્ધગિરિના ૫વિત્ર પ્રદેશ ઉપર પડતી હતી. તે પ્રભાને લઇને તે ગિરિરાજ કનકગિરિના જેવા દેખાતા હતા. ઉંચા શિખરાને લઈને એક તરફ છાયેા અને બીજી તરફ તડકા એવી રીતે ગિરિરાજની મનેાહર રચના દેખાતી હતી. જિનાલયેામાં થતા ઘટા નાદના ધ્વનિએથી તીરાજની ગુફા પ્રતિધ્વનિત થતી હતી.
આ વખતે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે આદ્વિનાથ પ્રભુની પૂજા ભક્તિ કરવાને ગિરિરાજના શિખર ઉપર ચડતા હતા. માર્ગમાં આવતા પૂના ઐતિહાસિક સ્થાનાને જોઈ સુત્રેાધા પોતાના જિજ્ઞાસુ પુત્રને તે તે સ્થલના ચમત્કારી પૂર્વ વૃત્તાંતેાની વાર્તાએ કરતી હતી. તે સાંભળી શ્રાવક કુમાર જિજ્ઞાસુ હૃદયમાં આનંદ પામી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા.
આજ વખતે પવિત્ર મહુ'નુભાવ આનંદસૂરિ પાતાના શિષ્ય પરિવાર સાથે યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા હતા. સૂરિવર વયેવૃદ્ધ હતા, તથાપિ પરીષહુ સહન કરવાનું મહાન્ સામર્થ્ય ધારણ કરતા હતા. તેઓને પ્રાતઃકાલે વહેલા ઉઠી આવશ્યકાદિ નિત્ય ક્રિયા કરી યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા જોઈ નયચંદ્ર, સુમેાષા અને જિજ્ઞાસુ સાન દાશ્ચર્ય થઈ ગયા હતા. તીમામાં સૂરિવરને વંદના કરી ધર્મલાભ આશીષ લઇ તે શ્રાવક કુટુંખ ઉતાવળું આદીશ્વર પ્રભુના મંદિર પાસે આવી પહાચ્યું અને ત્યાં પૂજાશક્તિ વિગેરે કરી નિત્ય પ્ર