________________
અનુમોદના
પ્રસ્તુત નયમાર્મદર્શક યાને સાત નયનું સ્વરૂપ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી ગોગ્રેસ વાડી જૈન શ્વે.
મૂર્તિપૂજક સંઘ, ડોબીવિલ તરફથી લેવામાં આવેલ છે. સંઘના જ્ઞાનનિધિના સદુપયોગની અમો ભાવભરી અનુમોદના કરીએ છીએ.
લિ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ
૩