________________
સ્યાદ્વાદ્ધા સ્વરૂપ એવા શ્રી જિનશાસનમાં સાત નય બતાવેલા છે. પરર્થોનું જી જી અપેક્ષાએ અર્થઘટ્સ નયો દ્વારા થાય છે. અને તેથી જપાર્થોની સાચી ઓળખાણ થઇ શકે છે. તે પ્રસ્તુત પુસ્તકનું શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર તરફથી સંવત ૧૯૬૫ માં પ્રકાશન થયુ છે. નેવું વર્ષ પૂર્વે પ્રકાશિત કરનાર સંસ્થાને અમે પુન: પ્રકાશન પ્રસંગે
જ્ઞતાપૂર્વક યાદWીએ છીએ. | નય-નિક્ષેપાદિથી ગહન ચાલ્વાદ રહસ્યમય શ્રી જિનશાસનને સમજી સૌ કોઈ સુંદર સાધના કરી શીવગતિને પામે એજ અભ્યર્થના.
શ્રુતભક્તિના કાર્યો સુર થઇ રહ્યા છે. વધુને વધુ લાભ મળે તેવી શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમારરતનચંદકોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિભાઈઅંબાલાલ શાહ