________________
નયમાર્ગદર્શક
( ૨૧ )
મહિર્ભાવ પરિણમનપણુ પણ હેાય છે, તેથી તે તેને અશુદ્ધ સ્વભાવ છે. દ્રવ્યના નિયમિત સ્વભાવનેા બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેના ઉપરિત સ્વભાવ પણ કહેવાય છે. હું નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ છે.
આ વખતે શ્રાવિકા સુબેાધા નમ્રતાથી બેલી—ભગવન, આપના મુખથી દ્રવ્યના સામાન્ય અને વિશેષ મળી એકવીશ સ્વભાવ જાણી મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પડયા છે; તથાપિ ચાલતા પ્રસ’ગમાં એક શ’કા ઉત્પન્ન થઇ છે, જો આપની આજ્ઞા હોય તે પ્રગટ કરૂં. સૂરિવરે આજ્ઞા આપી એટલે સુબેાધા મેલી—ભગવન, આ પે જે દ્રવ્યના વિશેષ ઉપરિત સ્વભાવ કહ્યા, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે તે ઉપચાર શેનાથી ઉત્પન્ન થાય છે? તે કૃપા કરી જણાવે.
સૂરિવર પ્રસન્ન થઇને મેલ્યા—શ્રાવિકા, તમારા પ્રશ્ન સાંભળી ખુશી થયા છું. તે ઉપચરિત સ્વભાવને માટે આગમમાં સારી રીતે વિવેચનપૂર્વક લખેલું છે, તે ધ્યાન દઇ સાંભળેા—ઉપચરિત સ્વભાવ એ પ્રકારે છે. એક કૅજન્ય અને ખીન્ને સ્વભાવિક, પુદ્દગલના સંબંધને લઈને જીવની અંદર જે મત્ત પશુ' અને અચેતનપણુ` કહે. વામાં આવે છે, તે ઉપચાર છે અને તે કમજનિત છે, એટલે જે ક છે, તે ઉપચરિત સ્વભાવ છે, અને જે સિદ્ધાત્મામાં વસ્તુનું જ્ઞાતાપણુ અને દર્શકપણું છે, તે ખીન્ને સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. મૂરિ વરના આ ઉત્તર સાંભળી સુબાધા આનદું પામીને માલી—મહાનુ• ભાવ, હવે મારા મનની શ ́કા દૂર થઈ ગઈ, હુવે કૃપા કરી આગળ ઉપદેશ આપેા.
આ વખતે નયચંદ્રના હૃદયમાં શંકા જાલ ભરાઇ આવ્યું, તે ઉંચે સ્વરે નમ્રતાથી ખેલ્યે.—ગુરૂ મહારાજ, આપે કહેલા દ્રવ્યના સ્વભાવ વિષે વિચાર કરતાં મારા હૃદયમાં શંકા જાલ થઇ આવ્યુ છે, જે આજ્ઞા હોય તે પ્રશ્ન કરૂં.
સૂરિવર શાંતતાથી એલ્યા—ભદ્ર, તમારો શકાઓ દૂર કરવાને