________________
તત્વાર્થાધિગમસૂત્ર
૩૩
અધ્યાય ૨ જો
सूत्रं - औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य
स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ... ॥१॥ द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ॥२॥ વ્યવેત્રવાન્નેિ
રૂા ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥४॥ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्तित्रिपञ्चभेदाः । यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासयमाश्च ॥५॥ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानांसंयतासिद्धत्व- . लेश्याश्चतुश्चतुस्त्येकैकैकषड्भेदाः ॥६॥ जीवभव्याभव्यत्वादीनि च
કા અનુવાદ : જીવના સ્વતસ્વરૂપ જે ભાવ તે પાંચ જ કહ્યા,
ઉપશમ ને ક્ષાયિક ત્રીજો મિશ્ર એ જીવમાં રહ્યાં; જીવને વળી અજીવમાં રહેનાર ભાવો બે ભણ્યા, ઔદયિક ને પારિણામિક એમ પાંચે સદહ્યા. (૧) ઉપશમ તણા બે ભેદ ને નવ ભેદ ક્ષાયિક ભાવના, અઢાર ભેદો મિશ્રના એકવીશ ઔદાયિક તણા; ત્રણ ભેદ પંચમ ભાવના સવિ ભેદ મળી ત્રેપન થતા, અનુક્રમે એ ભેદને હવે સૂત્રકર્તા ભાખતા. (૨) સમક્તિ અને ચારિત્ર એ, બે, મોહના ઉપશમ વડે, નવ ભેદ ક્ષાયિકતણા કેવળજ્ઞાન કેવળ દર્શને, વળી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય વિનો પાંચ એ સમ્યક્ત ને ચારિત્ર ક્ષાયિક ભાવ એહિજ શ્રેષ્ઠ છે. (૩)