________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૬૩ અધ્યાય-૨ ૧. જીવના અને અજીવના કેટલા અને ક્યા ક્યા ભાવો છે? ૨. પાંચ ભાવોના પ્રભેદનું સ્વરૂપ સમજાવો. ૩. જીવનું લક્ષણ શું છે ? ઉપયોગના ભેદ સમજાવો. .
૪. જીવના પ્રકાર દર્શાવી સંસારી જીવના મૂળ ભેદ કઈ કઈ અપેક્ષાએ પડે છે તે દર્શાવો..
૫. ત્રસ, સ્થાવર, સંજ્ઞી, અસંજ્ઞી આદિ જીવના વિભાગ સમજાવો.
૬. ઇંદ્રિયો અને તેના વિષય સમજાવી તેનું સ્વરૂપ દોરી બતાવો.
૭. જીવની જાતિ કેટલી છે? અને કઈ કઈ? કઈ અપેક્ષાએ તે જાતિ પડે છે ?
૮. અંતરાલ ગતિનું સ્વરૂપ દર્શાવો. અનાહારક સ્થિતિ એટલે શું ? તેનું સ્વરૂપ દર્શાવો.
૯. યોનિ અને જન્મ વચ્ચેનો ભેદ દર્શાવી તે દરેકના પ્રભેદ સમજાવો.
૧૦. શરીર કેટલો છે? જુદાં જુદાં શરીરનું શું સ્વરૂપ છે તે લખો.
૧૧. વેદ કેટલા છે ? ક્યા કયા પ્રકારના જીવને કયા કયા વેદ હોય છે.
૧૨. અપવર્તનીય અને અનપર્ણનીય આયુષ્ય તથા સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય વચ્ચેના ભેદ દોરી જુદા જુદા આયુષ્યના સ્વામી કયા કયા જીવ છે તે લખો.
BE B