________________
આ પુસ્તકની વિશેષતાઓ
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રના અનેક પ્રકાશનો થયા છે. તેમાં આ પ્રકાશન કોઈ અપૂર્વ ભાત પાડે છે. તેની વિશેષતાઓ આ છે.
(૧) મૂલસૂત્ર પાઠ.
(૨) સૂત્રનો
અનુવાદ.
ભાવવાહી
અનુવાદ અને સૂત્રને અનુસારી સામાન્ય અર્થ.
(૪) અર્થને વિશદ રીતે સમજાવતું વિવેચન
(૫) અનુવાદ સહિત-સમ્બન્ધ કારિકા અને ચરમોપદેશ કારિકા
(૬) દશ અધ્યાયનો સ્વાધ્યાય.
(૭) દરેક અધ્યાયની પ્રશ્નાવલી
(૮) પરિશિષ્ટો.
વિસ્તૃત
(૯) વિગતવાર અનુક્રમણિકા.
એ પ્રમાણે અભ્યાસકને દરેક રીતે કામમાં આવે એવું આ પ્રકાશન છે. આ પુસ્તકથી શુદ્ધ જ્ઞાન અભ્યાસકો મેળવે એટલે પ્રકાશન થયું સાર્થક.