________________
'C:\* +) } : ': : : : : ! ?!* * :: [ :: C: Thi: ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; :
આ કારણે ગુરુમહારાજના પૂર્ણ કૃપાપાત્ર તેઓ બન્યા હતા અને
તેથી જ શારીરિક પરવશતાની સ્થિતિ છતાં ગુરુ મ.શ્રીએ દ તેઓને ગણિ પન્યાસ, ઉપાધ્યાય અને છેલ્લે આચાર્ય પદથી ; Eા વિભુષિત કર્યા હતા. પ્રબળ ગુરુપ્રસાદ વગર કદી આ બનવું શક્ય જ ન હતું. તેઓશ્રીની ૩૦ વરસની ભર યુવાન વયે વિ.સં. ૧૯૮રમાં તળાજામાં દીક્ષા થયેલ હતી. વિ.સં. | ર૦૧૯માં ભાયન્દરમાં તેમની આચાર્ય પદવી થયેલ હતી. વિ.સં. ૨૦૧૮માં પાલિતાણા કેસરીયાજી નગરમં ગિરિરાજનું ધ્યાન ધરતાં ધરતાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા હતા.
તેમણે શ્રી નંદીશ્વરદ્વીપની પૂજા તથા શ્રી ચન્દ્રપ્રભુ દ સ્વામી પંચ કલ્યાણકની પૂજા વિ અનેક પૂજાઓની રચના
કરવા પૂર્વક કેટલીક પૂજાઓના અર્થ પણ તેમણે લખ્યા હતા. - તત્ત્વાર્થ સૂત્ર જેવા ગહન વિષયને પદ્યમાં અને તેય
પ્રાસાદિક રીતે ઉતારવાની તેમની કલા ખરેખર દાદમાગે તેવી Sી છે. તેના પર ચીમનભાઈએ કરેલ વિવેચન પણ ઘણું સુંદર છે.
વર્ષો પહેલાં પ્રકાશિત કરવામાં આવેલ પણ હાલમાં અપ્રાપ્ય એવા આ ગ્રંથનું પુનર્મુદ્રણ કરવાનું શ્રેય વિદ્વાન જિનગુણગાન રસિક આચાર્યશ્રી વિજયકુન્દકુન્દસૂરિજી ના ૬ ફાળે જાય છે તેઓ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત રોકાયેલા રહેતા હોવા છતાં આવા પ્રાચીન ઉપયોગી ગ્રંથને
પ્રકાશિત કરી પ્રકાશમાં લાવવાનું કાર્ય કરી રહ્યા છે તે હું ખરેખર અનુમોદનીય છે. તેઓશ્રીની આ પ્રવૃત્તિ સતત ફી વિકસતી રહે અને તેના દ્વારા જિજ્ઞાસુ આત્માઓની જિજ્ઞાસા તૃપ્ત થતી રહે એજ એક મંગળકામના -
- સં. ૨૦૫૭ ચૈત્ર સુદ-૧૩ વલભીપુર
:
૧
- -
- -
$ $ $: : :
:
$ $ dée ¢¢¢¢¢¢
x
¢:
¥¢¥¢h is
K!
!
* દૂE : હitr5