________________
જૈન જગત્ – લેાકવાદ
૩૯૯
"
તેમ કર્મખીજ મળી જવાથી સિદ્ધના જીવાને સંસારરૂપ અંકુર ઉત્પન્ન ન થાય, માટે સિદ્ધને ફ્રી સંસારમાં અવતરવું નથી. આવા પર્મ વિશુદ્ધ આત્મા, મુક્ત આત્માએ જૈનેાની દષ્ટિએ પરમ શ્વિરપરમેશ્વર તરીકે ગણાય છે. આ એ પદના અધિકાર માત્ર મનુષ્યનેજ છે. મનુષ્ય તરીકે જન્મેલ આત્માજ કર્મીના ઉચ્છેદ કરતા કરતા અરિહંત બનીને સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. अप्पा सो परमप्पा " જીવ તે શિવ, ‘· હૈં ધ્રુમિ’આ સર્વ ઉક્તિએ આંહિ સાર્થક થાય છે. તાત્પર્ય એ છે કે આપણે પણ સતત શુદ્ધ પુરૂષાર્થ કરીએ તા ઈશ્વરપદને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી પારકી આશા સદા નિરાશા એમ ધારી, અહે। ભવ્યે! અધર્મને રાકી ધર્મના સતત પુરૂષાર્થ કરેા કે જેથી આપણે પણ જન્મમરણના અંત કરી અરિહંત અને સિદ્ધપદ પ્રાપ્ત કરીએ, એજ આ ગ્રંથના ઉદ્દેશ છે. સુજ્ઞેયુ વિ बहुना ?
૫
૯ ૯ ૧
૬
ग्रन्थप्रशस्तिः । शार्दूलविक्रीडितवृत्तम् |
बाणाङ्काङ्कधराऽक्षयोत्तमतिथा-वारब्ध आग्रापुरे ।
૯૯ ૧
पनिध्यङ्करसाऽश्विने शुभदले, तिथ्यां दशम्यां रवौ ।। ग्रन्थोऽयं विदितेऽजरामरपुरे, नीतः समाप्ति परां । श्रीमद्वीरगुलाबचन्द्र विदुषः, शिष्येण रत्नेन्दुना ॥ १ ॥
અ—સ્થવિર મહારાજશ્રી વીરચંદ્રજી સ્વામીના વડીલ બન્ધુ પૂજ્યપાદશ્રી ગુલાબચંદ્રજીસ્વામીના શિષ્ય મુનિ રત્નચંદ્રે વિક્રમ સંવત્ ૧૯૯૫ ના અક્ષયતૃતીયા (વૈશાખ સુદ ૩) ના દિવસે આગ્રા શહેરમાં આરંભેલ આ ગ્રન્થ સંવત્ ૧૯૯૬ ના આશ્વિન શુક્લદશમી અર્થાત્ વિજયાદશમી અને રવિવારે પ્રસિદ્ધ અજમેર શહેરમાં પૂર્ણ કર્યાં. પર શ્રેયોનૂ | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ