________________
દાનિક–ઉત્તર પક્ષ
૨૦૦
અ—બ્રહ્મવાદીઓના કહેવા પ્રમાણે જ્યારે સૃષ્ટિના આરંભ પહેલાં બ્રહ્મ શિવાય ખીજું કઈ પણ ન હતું તેા પછી જગની અવસ્થા કાઈ પણ રીતે બુદ્ધિમાં ઉતરી શકતી નથી. વળી પ્રજાપતિને અષ્ટા તરીકે માનવામાં આવે છે, તે તે પ્રજાપતિનું સ્થાન કઈ જગ્યાએ રહી શકશે ? પૃથ્વી આદિ ન હેાવાથી તેને આધાર તેા કઈ છે નહિ. જે પ્રજાપતિ માનવામાં આવે છે તે શરીરસહિત છે કે શરીરરહિત ? શરીરરહિત હોય તે। સૃષ્ટિ રચવાની ઈચ્છા અને પ્રયત્ન– ચેષ્ટા સંભવી શકતાં નથી. શરીરહિત માનવામાં આવે તેા ભૂતાની ઉત્પત્તિ વિના ભૌતિક શરીરની ઉત્પત્તિનેા સંભવ નથી.
ज्ञाता च कस्तदा तस्य, यो जनान् बोधयिष्यति । उपलब्धेर्विना चैतत् कथमध्यवसीयताम् ॥
(×≈ોવા॰ બ્| ૪૬ )
અ—પ્રજાપતિએ સૃષ્ટિ બનાવી તે વખતે તેને જાણનાર કાણુ હતા કે જે લેાકાને સૃષ્ટિ થવાની વાત જણાવી શકે ? જે વસ્તુની ઉપલબ્ધિ—સાક્ષાત્કાર નથી તેને નિશ્ચય પણ શી રીતે થઈ શકે ? प्रवृत्तिः कथमाद्या च, जगतः संप्रतीयते । शरीरादेविना चास्य, कथमिच्छापि सर्जने ॥ (જો વા૦ ૯ | os)
"
અથ——સૃષ્ટિના આરંભની પહેલાં જ્યારે કંઈ પણ સાધન વિદ્યમાન નથી તે જગત્ રચવાની આદ્ય પ્રવૃત્તિ શી રીતે હોઈ શકે ? વળી શરીરને અભાવે સર્જન કરવાની ઈચ્છા પણ કેવી રીતે થઈ શકે ? शरीराद्यथ तस्य स्यात्तस्योत्पत्तिर्न तत्कृता । तद्वदन्यप्रसङ्गोपि नित्यं यदि तदिष्यते ॥
(DESTO ETTO 6186) पृथिव्यादावनुत्पन्ने, किम्मयं तत्पुनर्भवेत् । અ—જો તેના શરીર આદિ માનવામાં આવે તે! તેની ઉત્પત્તિ
9