________________
ભાસ્તભૂષણ શતાવધાની પં. મુનિરાજ શ્રી રત્નચંદ્રજી દ્વારા સંપાદિત અર્ધમાગધી કોષ
(સચિત્ર) પ્રાકૃત, સંસ્કૃત, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં
(ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫) દરેક ભાગનું મૂલ્ય રૂ. ૧૦ છે. બધા ભાગો સાથે લેનારને માટે મૂલ્ય રૂ. ૪૦ પડશે. ટપાલ ખર્ચ ર્દુ. દરેક ભાગની પૃષ્ઠસંખ્યા ૮૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે છે.
આ અર્ધમાગધી કેષ વિષે ઈટલી, જર્મની આદિ દેશોના વિદ્યાપીઠના પ્રોફેસરના અનેક અભિપ્રાયે હાર્દિક ધન્યવાદની સાથે આવ્યા છે. ભારતના અને પરદેશના અનેક વિદ્વાનોએ આ કોષને વિદ્વાને, વિદ્યાર્થીઓ, પુસ્તકાલય અને ગ્રંથકાર વગેરેને માટે અત્યંત ઉપયોગી રહેવાને અભિપ્રાય આપે છે. માત્ર થેડી પ્રત સીલીકમાં છે. આ પુસ્તક પર સેંકડે ૧ર ટકા કમીશન આપવામાં આવશે.
પ્રાપ્તિસ્થાનઃધીરજલાલ કેશવલાલ તુરખીયા,
જૈન ગુરૂકુળ, ખ્યાવર.