________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૧૩
પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે; ને તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારા સંતાનની તે તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારૂં માથું છુંદશે, ને તું તેની એડી છુંદશે. સ્ત્રીને તેણે કહ્યું કે, હું તારા શાક તથા તારા ગરાદરપણાનું દુ:ખ ઘણુંજ વધારીશ. તું દુઃખે આળક જણશે, ને તું તારા વરને આધીન થશે, તે તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે, તે તારી વહુની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું તે વૃક્ષનું ફળ (તે) ખાધું; એ સારૂ તારે લીધે ભૂમિ શ્રાપિત થઈ છે; તેમાંથી તું પેાતાના આયુષ્યના સર્વ દિવસેામાં દુખે ખાશે; તે કાંટા તથા કંટાળા તારે સારૂ ઉગાવશે, ને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પા। જશે ત્યાંસુધી તું તારા મ્હાંને પરસેવા ઉતારીને રોટલી ખાશે, કેમકે તું તેમાંથી લેવાયા હતા, ને તું ધૂળ છે, ને પાછે ધૂળમાં જશે. અને તે માણસે પેાતાની વહુનું નામ હવા ( એટલે સજીવ) પાડયું, કેમકે તે સ` સજીવની મા હતી. અને યહેાવાહ દેવે આદમ તથા તેની વહુને સારૂ ચામડાનાં વસ્ત્ર બનાવ્યાં, ને તેને પહેરાવ્યાં. ( થ્યા. ગુ. ઉત્પત્તિ અ. ૩)
યહેાવાહ (
ર ) ને ભય.
અને યહેાવાહ દેવે કહ્યું કે, જુએ, તે માણુસ આપણામાંના એકના સરખા ભલુંભુડુ' જાણનાર થયા છે; ને હવે રખે તે હાથ લાંબે કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા છવે; માટે જે ભૂમિમાંથી તેને લીધેા હતેા, તે ખેડવાને યહેાવાહ દેવે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યા. અને તે માણસને હાંકી કાઢીને તેણે જીવનના વૃક્ષની વાટને સાચવવા સારૂ કરૂખે તથા ચાતરફ કરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વ ગમ મૂકી.
( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૩)