________________
ધન્યવાદ
આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં નીચે દર્શાવેલા સજ્જનેએ સમિતિના આજીવન સભાસદ બની આર્થિક સહાયતા આપી છે, તેમને હાર્દિક
ધન્યવાદ આપવામાં આવે છે. ૧ શ્રીયુત ચુનીલાલ ભાઈચંદ મહેતા મુંબઈ ૨ , ચુનીલાલ ફૂલચંદ દેશી મેરબી ૩ ,, ટી. જી. શાહ મુંબઈ ૪ , દુર્લભજી ત્રિભેવન ઝવેરી જયપુર પ , મોહનલાલ પોપટભાઈ રતલામ
» નટવરલાલ નેમચંદ શાહ કલકત્તા ૭ બાઈ માકેર, શાહ જગજીવનદાસ
બુલાખીદાસનાં વિધવા, હા. જેશીંગભાઈ પિચાભાઈ શાહ
અમદાવાદ
•
મંત્રી,
શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ.