________________
વૈદિક સૃષ્ટિને પાંચમે પ્રકાર (અસુરાદિ)
અર્થ–પ્રજાપતિએ દેવતાની સૃષ્ટિ બનાવતાં પ્રથમ અગ્નિનું સર્જન કર્યું. બીજું કંઈ આલંભનીય (હાસ્ય પશુ) ન મળતાં આગ પ્રજાપતિ તરફ ધસી. પ્રજાપતિને મૃત્યુનો ડર લાગ્યો. તેણે તરતજ પિતામાંથી સૂર્યનું નિર્માણ કર્યું. સૂર્યને આગમાં હોમીને તે પાછો હઠી ગયો તેથી મતથી બચી ગયે.
આમાં પ્રજાપતિની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિનો શું પરિચય થતો નથી ? પ્રજાપતિને એવી ખબર હોત કે જે અગ્નિને ઉત્પન્ન કરું છું તે અગ્નિ મારું જ ભક્ષણ કરશે તો બીજા આલંભ્યને ઉત્પન્ન કર્યા વિના અગ્નિ ઉત્પન્ન કરત? પ્રજાપતિને મોતને ભય લાગે તો તે શું સામાન્ય માણસની માફક ડરપોક હતો? અગ્નિ દેવ છે તે તેમાં એટલી પણ સજ્જનતા ન હતી કે પોતાના પિતા ઉપર મોતનું આક્રમણ ન કરે ? અગ્નિને શાંત કરવા માટે પ્રજાપતિએ સૂર્ય ઉત્પન્ન કર્યો અને તેને આગમાં છે. એ પ્રજાપતિની ક્રૂરતા નહિ ? સામાન્ય માણસ પણ પુત્રને બચાવવા પિતાને ભેગ આપી દેવાને તૈયાર થાય છે તે પ્રજાપતિમાં એટલી વત્સલતા નહિ હોય કે પિતાના પુત્રને આગમાં હોમે નહિ ?
વૈદિક સૃષ્ટિને પાંચમા પ્રકાર (અસુરાદિ).
इदं वा अग्रे नैव किञ्चनासीत् । न द्यौरासीत् । न पृथिवी। नान्तरिक्षम् । तदसदेव सन् मनोऽकुरुत स्यामिति। तदतप्यत । तस्मात्तेपानाडूमोऽजायत । तद्भूयोऽतप्यत। तस्मात्तेपानादग्निरजायत । तद्भूयोतप्यत । तस्मात्तेपानाज्ज्योतिरजायत । तद्भयोऽतप्यत । तस्मात्तेपानादचिरजायत । तद्भूयोऽतप्यत। तस्मात्तेपानान्मरीचयोऽजायन्त । तद्भयोऽतप्यत । तस्मात्तेपानादुदारा अजायन्त । तद्भूयोऽतप्यत । तदभ्रमिव समह