________________
જ. કારણ કે નિવાસથાન રહેઠાણ હોય અને તે સદંતર ખાલી જ હોય, કેઈ રહેતું જ ન હોય એ કહેવું પણ અગ્ય છે. માટે સૂર્ય-ચંદ્રાદિ જે સર્વ લેકે ને પ્રત્યક્ષ દેખાય છે, તેના પ્રકાશ–તિ અદિને સ્પષ્ટ અનુભવ થાય છે. માટે દેવતાઓ નથી એવી શંકાને સ્થાન જ નથી રહેતું. બીજું, દેવે કરેલા ઉપઘાત અને અનુગ્રહ પણ પ્રત્યક્ષ ઘણાને અનુભવાય છે. કેટલાક દેવતાઓ તે કેઈ–મેઈમનુષ્ય ઉપર પ્રસન્ન થઈને હીરા-મોતી-રત્ન–સુવર્ણાદિ આપીને અનુગ્રહ કરે છે અને કેટલાક દેવે તે રાજા ચાદિની જેમ શસ્ત્રાદિ વડે ઉપઘાત પણ કરે છે. આથી દે છે એ વાતને નિશ્ચય તે અવશ્ય થાય છે. વેદપદેના સાચા અર્થથી દેવસિધિ| હે જમ્ય મૌર્ય પુત્ર! જે વેદ વાના આધારે તને શંકા જાગી તેનું કારણ એટલું જ છે કે, તું વેદપદોના અર્થો બરાબર કરી નથી શક્યા. જે એ જ વેદ અને પ્રતિ, મૃતિ, પુરાણેનાં વાક્યનો ફરી વિચાર કરીને વાસ્તવિક અર્થ કરી કરીશ તે તેનાથી જ દેવેની રિદ્ધિ થઈ જશે. દાત
મૈથુપનિષદુ (૬-૩૬) માં કહ્યું છે કે – “માનત્ર જુહુયાત હવામસ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આમાં યજ્ઞયિાથી સ્વર્ગ પ્રાપ્તિના ફળની વાત કરી છે. હે મૌર્ય પુત્ર! જે તું સ્વર્ગ અને સ્વર્ગવાસી દેવનો અભાવ માનતા હોય તે તારા મત પ્રમાણે તે સ્વર્ગમાં લઈ