________________
કના અભાવ છે. તે પછી પતનની સભાવના રહી જ કયાં ? અને બીજી કે પેાતાના પ્રયત્નની પ્રેરણા-આકષ ણ-વિકણુ તથા ગુરુત્વ (ભારે વજન) વગેરે જે પતન થવાના કારણેા છે તે પણ મુકતાત્માને ત્યાં નથી એટલે પણ પતન સંભવ નથી. કદાચ ‘સ્થાનથી પતન’ એમ જો તું કહેતા હાય તે તે પણ યાગ્ય નથી. સ્થાન તેા આકાશ છે. અને જો સ્થાનથી પતન માનીએ તે તે આકાશને પણ પેાતાના નિત્ય સ્થાનથી ચલાયમાન થઇને પડવું જોઇએ. પરન્તુ તે તે નથી ખનતુ ં. આકાશ નિત્ય દ્રવ્ય છે. તે કદાપિ પડતા નથી. તેમ આત્માના મેક્ષ થયા પછી તે નિત્ય સ્વરૂપમાં છે એટલે કદાપિ પતન સંભવ જ નથી. ત્યાં પતનનું કેઈ કારણ નથી. પરિમિત ક્ષેત્રમાં અનંતા કેવી રીતે સમાયા ?
મડિક સ્વામીએ પ્રશ્ન કર્યાં, હે ભગવંત! સિદ્ધ શિલા તા પરિમિતિ=મર્યાદિત ક્ષેત્ર છે. તે પછી ત્યાં અનન્તા સિદ્ધો કેવી રીતે સમાઈ શક્યા ? તે વિષયમાં ફરમાવે છે.
परिमियसेऽणता हिमाया ? मुतिविरहियत्ताओं । यस्मि व नाणाई दिठ्ठीओ वेगरूवम्मि ॥ १८६०
સિદ્ધોની આદિ પણ સિદ્ધ નહીં થાય. કારણ, કાળ અનાદિ છે. કાળ પ્રવાહની પર‘પરા અનાદિ હોવાથી પ્રથમ શરીર કાનુ... કલ્પેશે? પ્રથમ માક્ષે કોણ ગયા ? પ્રથમ નિગોદમાંથી કાણુ નીકળ્યા એ પણ કહેવુ અસભવ છે. માટે સિધ્ધોની આદિ પણ કહેવી સંભવ નથી.
હવે સિદ્ધશિલા તે માત્ર ૪૫ લાખ યાજન પહેાળી પરિમિત છે. અને અનાદ્વિ–અનન્ત કાળથી જીવા માક્ષે જતા રહ્યા છે. અનન્તા જીવા મેશે પહેાંચ્યા છે તેા ત્યાં અનન્તા
દુઃ