________________
અનન્ત લોક-અલકાકાશ સુધીક્વલ રશાની જૂએ છે.
જે આત્માને કેવળજ્ઞાન થાય છે તે સર્વજ્ઞ કેવળી આત્મા સદેહે હોય અથવા વિદેહે મેક્ષમાં હોય તે પણ સમાન સ્વરૂપે અનન્તા આકાશ સુધી જોઈ શકે છે. સમસ્ત લેક-અલેકમાં સર્વત્ર ક્યાં શું છે?, અને ક્યાં શું નથી. અર્થાત લેકમાં શું શું છે? ક્યાં શું છે? અને અલકમાં શું શું નથી? ઇત્યાદિ સર્વ કંઈ પણ પિતાના જ્ઞાનથી જુએ છે. અનન્તને જેનાર અનન્ત જ્ઞાની કહેવાય. તે કેવળ જ્ઞાનથી સર્વવ્યાપી થયા, દ્રવ્યથી નહીં. આત્મ દ્રવ્યથી તે આ પૃથ્વી