________________
હેય તે નિર્જરા પછી પણ ફરી ફરી કર્મ બંધ થવાને જ. જેમ ઘરના બારી-બારણું ખુલ્લા રાખીને ઝાડુ કાઢવાની ક્રિયામાં એક બાજુથી કચરો નીકળશે ખરે, પણ બીજી બાજુ ફરીથી હવાથી ઊડીને તે જ કચરે અને બહારથી આવતે ન કચરો બને આવતા જ જશે. અને ઝાડુ કાઢનાર કાઢતા જ જશે. તે આમાં શું થશે ? શું ઘર સાફ થશે ? ના.
એ જ પ્રમાણે આવી જ અજ્ઞાનભરી ક્રિયા જીવની ચાલ છે. નિર્જરા પણ કરે છે અને આશ્રવના બારી-બારણું પણ ખુલ્લા રાખ્યા છે, અને કર્મ બંધના હેતુઓ પણ ચાલુ છે. પછી કર્મ બંધથી જીવ કયાંથી બચે? સંભવ નથી. શક્ય નથી. કર્મો બંધાતાં જ જશે. મેક્ષે ગયા પછી કર્મ કેમ નથી બંધાતાં ?
અનસ્તાસિદ્ધ
WઈWSSIUZસ્કૃD]BDOST] ભગવતી
- સિદ્ધ શિલા
सेोऽणवराहा व पुणो न बज्झए बधकारणाभवा । जोगा य बधहेउ न य ते तस्सासरीरोक्ति ॥ १८५०
જર્મ મુત્તિ: નિજ મુવિ ખરેખર તે કર્મથી મુકિત (છુટકારો) એ જ ખરેખર મેક્ષ છે. એકવાર આત્મા અથાગ પુરુષાર્થ કરીને આ કર્મને બંધનેથી છૂટી ગયે. હવે જેને મન, વચન, કે કાયા કંઈ જ રહ્યા નથી સદાના માટે અશરીરી થઈને મોક્ષે ચાલ્યા ગયા છે તેને હવે કઈ બંધને પ્રશ્ન જ નથી. જે ચૌદરાજ લેકના છેડે આત્મા સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ ગયે ત્યાં તેનું મોક્ષસ્થાને છે
૫૦