________________
શુભ હોય તે સુંદર કર્મની નિર્જરા થાય અને અશુભ હોય તે કર્મને બંધ પણ એટલે જ ભારે થાય.
પચક
સાલય, lessande
શુન્ય થઇ કાઝારથથક
પગાદલપN
વિકારવ્યક
મશાલ શાદલપu
અનાહત ચક મણિપુરચક
દલ પદ્ય ચતુર્દવા,
સ્વાધિષ્ઠક
આધારચક
ભગવાન મહાવીર સ્વામીએ ૩૦મા વર્ષે દીક્ષા લીધી અને ૧રા વર્ષ સુધીની અદ્ભુત ધ્યાનસાધના કરી. તપ કર્યું કાયેત્સર્ગ કર્યા. આ બધાથી નિર્જ કરી કર્મને ક્ષય કર્યો. અન્ત શુકલ ધ્યાનમાં વિરપ્રભુને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. કર્મનિર્જરા માટે ધ્યાન પણ એક પ્રબળ પ્રકાર છે. (૬) ત્સર્ગથી નિર્જરા– - કાયા-શરીર, તેને ઉત્સર્ગ એટલે ત્યાગભાવ તે કાર્યોત્સર્ગ. આની મુદ્રામાં સ્થિર ઊભા રહીને કાઉસ્સગ કરાય છે. અથવા એને જિન મુદ્રા પણ કહેવાય છે. દોષના ત્યાગપૂર્વક આ
-
૪૧