________________
અનન્ત છે. એક જ ક્ષેત્ર, ભૂમિમાંણે અનેક મેક્ષે જઈ શકે છે. અને બધા જ સીધા-સરલ જુગતિએ જઈને લઇને સ્થિર થાય છે.
આ પ્રમાણે સિધ્ધ થતા જાય છે તે સિદ્ધ થનાર, મે ક્ષે જનાર આત્માઓમાં અન્તર પડે તે પણ કેટલું? જઘન્ય (ઓછામાં ઓછું) ૧ સમયનું અંતર પડી શકે છે. એકવાર આંખ બંધ કરીને ઉઘાડીએ એટલા ૧ પલકારામાં તે અસંખ્ય સમયે વીતી જાય છે. એમાં ૧ સમય જેટલું જ જઘન્ય અન્તર પડી શકે છે. અર્થાત ૧ સમયે એક સિધ્ધ થયા પછી બીજે તરતના બીજા સમયે સિધ થઈ શકે છે. જોકે એક સમયે ૧૦૮ સિદ્ધ થયા એ અચ્છેરારૂપ પ્રસંગ પણ બને છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી વધુમાં વધુ એક સિદ્ધ થયા પછી બીજાને સિધ્ધ થવામાં આંતરુ પડે તે વધુમાં વધુ છ મહિનાનું આંતરુ પડે પણ તેથી વધારે નહિ. અર્થાત દર ૬ મહિને ૧ આત્મા તે અવશ્ય મેક્ષે જાય જ. આ પ્રમાણે અનન્ત પુદ્ગલ પરાવર્ત કાળ વીતી ગયા છે. માટે અનન્ત આત્માઓ મોક્ષે ગયા છે. એસયુકિતક સિદ્ધ થાય છે. માટે સિધશિલા ઉપર પહેચેલા સિંધ પરમાત્માઓ પણ અનન્તા છે. “ના સિક્કા
તથા સંવ સિદ્ધા” ના પવિત્ર ટુંકા મંત્રથી એક વાર બાલવા માત્રથી પણ અનન્તા સિદધેને એક સાથે નમસ્કાર થાય છે,
સિદ્ધાત્માને મનન્ત ઉપકાર–
: ૯૧ate