________________
(૧) અનશન- અશન એટલે આહાર અને અનશન એટલે આહારને ત્યાગ અર્થાત ઉપવાસ. અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આદિ ચારે પ્રકારના આારનો ત્યાગ કરવાપૂર્વક જે ઉપવાસ તપ કરવામાં આવે છે તે ચઉ વિહાર ઉપવાસ કહેવાય છે. અને અચિત જલ (ઉકાળેલું પાણી)ની છૂટ રાખીને જે ઉપવાસ કરવામાં આવે છે તે તિવિહાર ઉપવાસ. પરંતુ પાણી સિવાયના વિવિધત્રણે પ્રકારના આડાને સદંતર ત્યાગ કરીને કરવામાં આવતું ઉપવાસ તિવિહાર ઉપવાસ કહેવાય છે. આત્મા દેહ રાગને આધીન થઈને આહારદિની પ્રવૃત્તિના નિમિત્તે જે કર્મ બાંધતે હતે, હવે આ ઉપવાસાદિ બાહ્ય તપ કરવાથી તે કર્મો નહીં અંધાય તથા જૂનાં કર્મોની નિર્જરા થશે. (૨) ઉનેદરી તપ
ઉદર એટલે પેટ. ખાઈએ છીએ ત્યારે પેટ ભરાય છે. ખોરાક પેટમાં જાય છે. કેટલું ખાવું? પેટ ભરીને? કુલ પેટ ભરીને ખાઈએ તે તે પૂરોદરી કહેવાય. જે ઘણું રોગે આદિનું કારણ છે. પરંતુ તેની સામે ઉણાદરી એ તપ છે. આપણા આહારના પ્રમાણ કરતા ઓછુ ખાવુ. અર્થાત આપણો આહાર ૩૨ કળીયા, તથા સ્ત્રોને આહાર ૨૮ કેળીયા પ્રમાણુ કહે છે. છે. તેથી શેડુ ઓછુ ખાવુ તે ઉદરી તપ કહેવાય. કારણ આટલી પણ ઈચ્છાને નિરોધ તે કરવો જ પડે છે. (૩) વૃત્તિ સંક્ષેપ તપ- વૃત્તિ એટલે માનસિક વૃત્તિ વિશેષ. ભજન-પાણી વગેરે વૃત્તિ. જમવા બેસીએ ત્યારે તે ભેજનમાં સંભવ છે ૫૦ વાનગીઓ પણ હોય. પરંતુ એ ૫૦ વાનગીઓ