________________
અને અનિચ્છાએ, પરાણે કરતા હોય તે અકામ નિર્જરા કહેવાય. ભૂખ લાગે છે. ખાવુ છે. પરંતુ શું થાય ? તાવ છે. ડોકટરે ના પાડી છે, માટે નથી ખાતે અને ભૂખ–તરસ સહન કરેછે તેને અકામ નિર્જરા કહેવાય છે. ગમે તેમ કોઇ પણ રીતે એ જીવે પણ ભુખ-તરસ સહન તેા કરી છે ને ? ખાધુ તેા નથી ને ? તે એને પણ નિર્જરા જરૂર થશે. પર`તુ તે અકામ, અનિચ્છાએ થશે. તેનુ' પ્રમાણ બહુ જ થોડુ હાય છે. વૃક્ષ-ઝાડ-પાનાદિ વનસ્પતિ કાયના એકેન્દ્રિયે આફ્રિના જીવા અનિચ્છા છતાં પરાણે દુઃખ સહન કરે છે તે અકામ નિરા જ કરે છે. અને અકામ નિર્જરા કરતા કરતા જ તે જીવા એકેન્દ્રિય પણામાંથી નિકળીને આગળ વધે છે. અને પચેન્દ્રિય પણા સુધી પહોંચે છે. મનુષ્ય થઇને સ`જ્ઞી-પ‘ચેન્દ્રિય પર્યંત મનુષ્ય થઇને સ્વયં સ્વ ઈચ્છાથી તપાદિ કરીને સકામ નિર્જરા કરી શકે તે જ ઉત્તમ નિરા કરીને કર્મ ક્ષય કરીને મેાક્ષ પામી શકે છે.
સામ નિર્જરા કેટલી રીતે ? –
સકામ નિરા
માહ્ય
૬ પ્રકાર
| ૧ | ૨
૧ | ૨
સ્વય' જે સ્વેચ્છાથી નિર્જરા કરવાની છે તે અને આભ્યંતરના ભેદથી બે પ્રકારે છે. (૧)
૩૧
૩ ૪ | ૫ | ૬ |
આભ્યંતર
૬ પ્રકાર
૬ |
૩ ૪
4
માથય
જેમાં ખાદ્યચ