________________
આ પ્રમાણે મેક્ષ એ જીવાત્માની એક ચરમ અવસ્થા વિશેષ છે. એટલે મેક્ષને માનવા માટે આત્માને માનવા જરૂરી છે. પહેલાનાં વ્યાખ્યાનામાં જે આત્મા વિષે ચર્ચા કરી છે, ત્યાંથી આત્મવિષયક સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવુ. આત્માની સાબિતીના પુરાવાઓ પ્રમાણેાથી આપેલા છે, તે સમજી લેવા. પછી આત્માના સ્વરૂપ વિષે અર્થાત આત્મા કેવા છે ત વિષે પણ વિચાર કર્યાં છે. તેને પણ અભ્યાસ કરવા. તા જ છેલ્લે મેક્ષ સમજાશે. આત્માની ઉત્પાદ-વ્યયની અવસ્થા સ ંસારમાં છે અને આત્માની ધાવસ્થા જે આત્મવરૂપે છે તે મેક્ષ છે. માટે મેક્ષમાં આત્મા સ્વસ્વરૂપે સદાય ધ્રુવ-નિત્ય છે. કમ ચુકત અશુધ્ધ આત્માને સ'સારી આત્મા કહીએ છીએ અને એ જ આત્મા સંપૂર્ણ શુદ્ધ બની જાય ત્યારે સપૂર્ણ શુષ્ક કમ રહિત આત્માને જ મુકતાત્મા, સિધ્ધાત્મા (મેક્ષ) કહીએ છીએ. માટે આત્મા માનવામાં આવે તા જ મેક્ષ પત્ર માનવામાં આવશે. અન્યયા નહી.
જે જે ધર્મ કે દર્શન આત્મા નથી માનતા તે તે ધર્મ કે દ ન મેક્ષ પશુ નથી માનતા. દા. ત, ખ્રિસ્તા ધમ, ઈસ્લામ ધર્મોમાં આત્મા જેવી કઇ વસ્તુની માન્યતા જ નથી. માટે મેક્ષની ત્યાં ઈ વાત જ નથી એટલે ચાવ ક–મો તથા ખ્રિસ્તી, ઈસ્લામાદ્ધિ અનાત્મવાદી દર્શીને છે. માટે મેક્ષ એ આત્મવાદી દશનાનું સ્વીકૃત તત્ત્વ છે. આ પ્રમાણે આત્મા તવ માનેા તા મેાક્ષ તત્ત્વ પણ માનવુ જ પડે અને જો મેક્ષ તત્ત્વ માનીએ તે આત્મા પણ માનવા જ પડે. એમાં બીજો
૩૪