________________
શુ નિર્જરા એટલે જ મેક્ષ ?
ના. જો નિર્જરા એ જ મેાક્ષ હાત તે તત્વા નવ કેમ કહ્યા. ? નિર્જરા અને મેાક્ષ એક જ હાય । તત્વા આઠ થાત. નિર્જરાથી માક્ષ ? કે માક્ષર થીનિર્જરા ? નિર્જરાથી મેાક્ષ. અરેખર છે. મતલખ આ બન્નેમાં પણ કા કારણ ભાવ છે. નિર્જરા એ કારણ છે. અને મેાક્ષ એ કાર્ય છે. જેમ ધૂમાડા અને અગ્નિમાં ધૂમાડો એ કાય છે અને અગ્નિ એ કારણ છે.
જયાં જયાં કાર્ય હોય ત્યાં કારણુ હાય કે જયાં કારણુ હાય ત્યાં કાય હાય ? કાર્યાં હોય તેા કારણ હાય કે કારણ હાય તે કાય હાય ?
સ્પષ્ટ જ છે કે કાર્યો ધૂમાડો હશે તે અગ્નિ અવશ્ય જ હશે. પણ અગ્નિ હશે તે ધૂમાડો હોય કે ન પણ હોય. એ જ પ્રકારે નિરાકારણ છે. માટી કારણ છે. ઘડો કાય છે, માટી હોય તે ઘડો હોય કે ન પણ હોય પરન્તુ ઘડો હોય તે માટી ચાકકસ હાય, તેમ નિર્જરા તે કારણ છે. નિરા થાય ત્યારે મોક્ષ ન પણ થાય. કારણ કે આંશિક નિર્જરા થઈ છે. થોડા જ પ્રમાણમાં નિર્જરા થઇ છે.
ઘેાડી ઘેાડી નિર્જરા તા રાજ થાય છે. પરન્તુ એટલેથી મેાક્ષ નથી થતા. માટે જ તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ ભગવતે મોક્ષનુ લક્ષણ દર્શાવતા સૂત્રમાં ન મ યા મા’ આમાં ‘કૃત્સ્ન' વિશેષણ મૂકયુ છે. કૃત્સ્ન એટલે સવકર્માની સથા સપૂર્ણ પણે નિર્જરા થવી જોઇએ, તે જ મોક્ષ મળશે. અન્યથા નહી'.
૨૯