________________
5 શ્રી આદિનાથસ્વામિતે નમઃ
૫. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ
ની પવિત્ર નિશ્રામાં
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સ`ઘ-જામનગર તરફથી યુવાનના લાભાથે' ચાતુર્માસિક ૧૬ રવિવારીય શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર આયોજિત કરવામાં આવી. અને તેમાં દર રવિવારે બપારે ચાલતી સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા
ની પ્રસ્તુત ૧૪મા તથાં ૧૫માં વ્યાખ્યાતાની સયુકત પુસ્તક શ્રો વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ તરફથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
શ્રી મહાવીર જૈન શિક્ષણુ બિર ના ૧૪માં રવિવારે આસા વજ્ર ૧૧ રવિવાર તા. ૨૧-૧૦-૧૯૮૪ ની ૧૪મી શિબિરમાં જિનવાણી શ્રવણાર્થે પધારેલા શિબિરાથી આની * સાધર્મિક ભકિત
જૈન સમાજના ઉદાર દાનવીર સૌજન્ય. મૂતિ જાનનગર નિવાસી શેષ શ્રી પાટલીયા ઝવેરચદ્ર ખીમજીભાઇ હ. જેાભાઇ પાટલીયા પરિવાર તરફથી કરવામાં આવી છે.
૧૫મ! રવિવાર વિ.સં ૨૦૪૧ કારતક સુદ ૧૧ રવિવાર તા. ૪-૧૧-૧૯૯૪ ના રોજ યોજાયેલ ચાલતી શિબિરની પત્ની શિબિર શ્રી મહાવીર જન શિક્ષણ રાત્રિર
માં જેન દર્શન સમજવા-શ્રવણાર્થે પધારેલા શિખરાયા ભાઈઞાન - સાથમિક ભકત ·
—
.
શ્રી વીશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈ ન સઘની કાર્યવાહક સમિતિ તથા . ચાતુર્માસ આરાધના રામિતિના સભ્યા તરફથી કરવામાં આવી છે,