________________
શઠેડના નામે ૫૦૦ ગામોને અધિપતિ હતું. તેણે ગામની પ્રજા પાસેથી ધન પ લેવામાં ઘણું અનાચાર તથા અત્યાચાર કર્યા છે. અમર્યાદ પાપે કર્યા છે. જેના કારણે તે આજે પાપને વિપાક (ફળ) ભેગવવા આ દશામાં. અહીં આવ્યું છે. અને તે ગીતમઆટલેથી એના પાપોની સજા ભેગવાઈ જાય તેમ નથી. અહીંથી ૨૬ વર્ષ મરીને આ જીવ સિંહ તરીકે જન્મ લેશે. સિંહ મરીને ૧લી. નરકમાં જશે. ત્યાં ૧ સાગરોપમને કાળ પસાર કરશે. ત્યાંથી. નીકળીને નેળીયે થશે. મરીને બીજી નરકમાં જશે. ત્યાંથી નીકળી પક્ષી થશે. ત્યાંથી મરીને ત્રીજી નરકમાં જશે. ત્યાંથી નીકળી સિંહ થશે ફરી મરીને ચેથી નરકમાં જશે. ત્યાંથી. નીકળી સાંપ થઈને પાપ કરી પાંચમી નરકમાં જશે, ત્યાંથી. નીકળી સ્ત્રી થઈને મરીને છઠ્ઠી નરકમાં જશે, ત્યાંથી નીકળી પુરુષ થઈને ઘણાં પાપ કદી સાતમી નરકમાં જશે. ત્યાંથી નીકળી સમુદ્રમાં જળચર થશે. માછલી, કાચબા, ગ્રાહ, મગર, વગેરેના ભ કરશે. તિર્યંચગતિમાં સાડા બાર લાખ જાતિ
નિમાં ઉત્પન્ન થશે-મરશેઅનેક લાખ વાર જમીને મરશે. વારંવાર દુઃખ ભોગવશે. ફરી ત્યાંથી નીકળી ગાય, ભેંસ, વગેરે ચોપગાં પથરૂપે જનમશે. પછી ઉરપરિસર્ષ, ભુજ પરિ.. સર્પ, પક્ષી વગેરે થશે. અને માખી-મચ્છર-ભમરા વગેરેને ચઉરિન્દ્રિયના ભવે, પછી કીડી-મંડા વગેરેના તેઈન્દ્રિયના. ભવે, કુમિ-કરમિયા-અળસીઆ-ચંખલા વગેરેના બેઇન્દ્રિયના. અનેક ભ કરશે. પછી વનસ્પતિકાયમાં ઝાડ થઈને જન્મ.