________________
જાય છે. સમય મળતા ફરી તે વિચાર જાગૃત મનમાં આવીને પાછા જૂની હકીક્ત તાજી કરીને, યાદ દેવરાવીને ભયગ્રસ્ત કરે છે. બસ, મનની આ પ્રક્રિયાને જાણીને તેને તે રીતે સલાહ આપવાથી અથવા આંતર મનમાંથી તે વિચાર ભૂસી નાંખવાથી ભયમુક્ત થવાય છે. જાગૃત અને અર્ધજાગૃતમન. બન્નેની કાર્ય પદ્ધતિઓમાં ઘણે તફાવત છે. આ વશીકરણ પધ્ધતિથી અને મનને અભ્યાસ કર્યામાં આવે છે. અને વ્યક્તિના મનમાંથી મૂળ કારણ શોધી કાઢવામાં આવે છે. આત્મા હતું, અને તેને પૂર્વજન્મ તથા પુનર્જન્મ થતે હતો તો જ આ વશીકરણ અને સંમેહનથી સિદ્ધ થઈ શકે છે. અન્યથા કંઈ પણ સંભવ ન હતું. આનાથી એક બીજે પણ સિધ્ધાન્ત સિદ્ધ થાય છે કે, આત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અને કયારેક દેવ તે કયારેક મનુષ્ય તે કયારેક પશુ પણ બને છે. કેઈ જે એમ માનતે હોય કે પશુ-મરીને પશુ જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, તે તે વાત ખોટી છે. ગતિ, જાતિ અને નિ બદલાઈ શકે છે.
બાઈબલ જેવા પવિત્ર ધર્મગ્રન્થમાં પણ જ્યારે પૂર્વ જન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી, ત્યારે વશીકરણ-સંમેહન વિદ્યાથી પૂર્વજન્મ તથા પુનર્જન્મની સિદ્ધિ થવાથી પાશ્ચાત્ય વિદ્વાનો માટે ભારે આઘાતજનક બાબત છે. પરંતુ ભારત દેશના ધર્મો માટે આઘાતના અચકાને પ્રાન જ ઊભે નથી થતું. કારણ કે ચારિત્ર ગ્રન્થમાં, ધર્મગ્રન્થમાં સેંકડે પ્રસંગે પૂર્વજન્મના ટાંકવામાં આવ્યા છે.
૧૦૩