________________
જરા-મરણથી રહિત એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે દેવ અસ્તત્વની વાત સમજીને જેનું સંશય-શંકા નષ્ટ થઈ ગઈ એવા સાતમા ગાધર મૌર્ય પુગુ ફિવામી સંશય નષ્ટ થતા પિતાના સાડા ત્રણસો શિવે સાથે ભાગવાન પાસે દીક્ષા લીધી. ચારિત્ર સ્વીકારી મહાવીરના શાસનમાં સાતમાં ગyધર બન્યા, અંતમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી, અને જેના તારહાર બન્યા. દેવળજ્ઞાન પામી પ્રભુની હયાતીના કાળમાં જ રાજગૃહી તીર્થે જઈ અનશન કરી પરમધામ મેસે પહોંચ્યા. સર્વ દુઃખથી અને સંસારથી સદાના માટે મુકત
થયા,
આ પ્રમાણે દેવ અસ્તિત્વ સંબંધિ ચર્ચા કરી.... સવ જીનું કવાણ થાઓ,
પાડવામાં
બી ) LINK
કીબ
...