________________
રાખવાની જરૂર શી છે ? આ સમવસરણમાં તુ જોઈ લે આ બધા કેટલાય દેવતાઓ આવ્યા છે અને હું સત્રિજ્ઞ છું અને મને તે પ્રત્યક્ષ દેખાય છે, માટે સર્વિસ વચનમાં શ્રદ્ધા રાખીને તારે પણ માની લેવુ જોઇએ.
આ વાત પરમાત્મા તે સ્પષ્ટ કહી શકે એમ છે, કારણ કે પ્રભુને વાંઢવા તે। દેવતાએ અર્નિશ આવતા જ હાય છે. હેમચન્દ્રાચાય મહારાજે વીતરાગસ્તાત્રમાં આ વાત લખતાં કહ્યું છે કે – “નવશ્યક્ષ: *ટિમ હયાવાં સેવ તે =='7'' હું ગવાંત ! ઓછામાં ઓછી એક કરોડ સંખ્યા દેવતાઓની આપની સેવામાં હાજર રહે છે. ભગવાનની પાસે તે દેવતાએ આવે છે, રહે છે એટલે પરમાત્મા તે સ્પષ્ટ કહી શકે છે. પરન્તુ “ પ્રશ્ન આપણા છે ? આપણી પસે આવતાં પણ નથી, રહેતા પણ નથી છતાં દેવતાઓનુ અસ્તિત્વ છે એ શેના ઉપરથી સિધ્ધ કરવુ.? દેવતાએ દેવલે કેવેશ હોય એ સમજવા માટે અત્રે પ્રસંગ બાહ્ય અથવા પ્રસંગને અનુરૂપ દેવગતિ, દેવજાતિ આદિનુ સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાઓએ શ્રી ભગવતી સૂઢિ આગમાં, લોકપ્રકાશ, તત્વા સુત્ર આદી ગ્રંથામાંથી જાણવા પ્રયત્ન કરવા. અનુમાનથી દેવસિદ્ધિ
હું મૌય પુત્ર ! અનુમાન પ્રમાણથી પણ દેવતાએ છે એ વાતની સિધ્ધિ થઈ શકે છે, જેમ યન્ત્રપુરૂષમાં તે ચાલવાની શિત નથી, પર ંતુ તેમાં કોઈ શક્તિ, પુરૂષ પ્રવેશ કરીને ગતિ
સર