________________
માન થઇ નવમા ગણધર શ્રી અર્ચલભ્રાતા સ્વામી બન્યા. ત્રિપદ્યા પામી દ્વાદશાંગીની રચના કરી. જીવનની સાધના સાધી. સ્વય તર્યાં, અનેકાને તાર્યાં. પ્રભુની હયાતીમાં જ કેવળજ્ઞાન પામ્યા અને અંતમાં રાજગૃહી તીથ માં જઈ એક માસની સલેષ્ણા પૂવકનું અનશન કરી સદાના માટે સ ́સારના ત્યાગ કરી.... દેહનો ત્યાગ કર્યાં, ક્રમના ત્યાગ કર્યાં, સકરહિત અજર-અમર મુક્તિનું ધામ પામ્યા. શાશ્વત સુખ પામ્યા. માક્ષે બિરાજમાન થયા.
આ પ્રમાણે પુણ્ય પાપના તત્ત્વનું રહસ્ય સમજી આપણે પણ સવે પાપ તત્ત્વના ત્યાગ કરી પરમપદ પામીએ એ જ -શુભેચ્છા.
..........શુભ ભવતુ
૧૧૧
品