SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ - આ પ્રમાણે પ્રત્યક્ષ કે પરોક્ષ સીધા આત્મા વડે, અથવા ઇકિયેની મદદથી પણ પુરૂ ન દેખાય, પદાર્થો ન જેવાય, સામાન્ય બાધ ન થાય, ઇન્દ્રિયેની શકિત ઘટવી, હણાવી વગેરે આ દર્શનાવરણ કર્મની પ્રકૃતિઓને ઉદય છે. તે છુભ રૂપે છે. પ. નિદ્રા- અનન્તજ્ઞાની આત્માનો ઉંઘવાને સ્વભાવ નથી. અને તેને નિદ્રા આવ્યા કરે એ પણ પાપને જ ઉદય કહેવાય. નિદ્રા આવવાથી આત્મા એટલું વાંચતા, લખતે, સવાધ્યાય ચિંતન, ધ્યાનાદિ કરતો અટક માટે નિદ્રા પણ અશુભ છે. સુખેથી એક શબ્દમાં જાગી જ શકાય તે નિદ્રા, ઘણું વાર જગાડે છતાં ન લાગી શકે તે ગાઢ નિદ્રા, અને વ્યાખ્યાનદિ સ્થળે બેઠ—બેડા, ઉભા-ઉભા ઉઘ આવે તે પ્રચલા નામની નિદ્રા. અને જે ચાલતા-ચાલતા પણ ઉંઘ આવે તે તેને પ્રચલા–ચલા નામની ઉંઘ કહેવાય. તે પણ સારી તે ન જ કહેવાય અને ઊંઘમાંથી ઉડીને ચાલે, ઘરની બહાર પણ જાય, દિવસનું ચિંતવેલુ કામ કરે.... વગેરે ને થાણદ્ધ નામની પાંચમી નિદ્રા કહેવાય છે. આ પાંચે નિદ્રાઓ એક પછી એક વધારે અશુભ છે. એ પ્રમાણે આ ૯ પ્રકારની દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ અશુભ છે. પાપકારક છે. એક પણ સારી નથી. નીચ નેત્ર કર્મ – બે પ્રકારના નેત્ર કર્મમાં નીચ ગેત્રકર્મ કે જેના ઉદયથી હિનકુળ, હીન જાતિ, નિદનીય ઘરમાં જન્મ મળે એ આ અશુભ પાપકર્મનો ઉદય કહેવાય. 73.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy