SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પ્રાણાતિપાત – પ્રાણ છે જેને એ પ્રાણી સંસારી જીવ. એક જીવ–પ્રાણુના પ્રાણનો નાશ કરે, મારા તે હિંસા કહેવાય છે. કોઈપણ નાના–મેટા પ્રાણીની હિંસા તે પ્રથમ પાપ છે. ૨, મૃષાવાદ – મૃષા = ખોટુ, અસત્ય, વાદ = કથન, બેલિવું, ભાષા, કોઈપણ કારણે-નિમિત્તે બેટુ બોલવું, અસત્ય. ભાષા વાપરવી એ બીજુ પાપ છે. ૩. અદત્તાદાન - ન આપેલ લેવું. માલિક પિતે નથી આપતે છતા લેવું તે અદત્તાદાન કહેવાય. અર્થાત ચોરી.. માલિકની આજ્ઞા–અનુમતિ વિના વસ્તુ લેવી તે ત્રીજુ પાપ ચારી કહેવાય. ૪. મૈથુન સેવન – અતિ વિષય-વાસના, કામવાસનાની વૃત્તિના કારણે અમર્યાદ મૈથુન સેવન કરવું, કામકીડાઓ કરવી તે ચેથ પાપ છે. ૫. પરિગ્રહ – સંગ્રહ, અમાપ સંગ્રહ, આવશ્યકતા વિના. પણ અતિ પ્રમાણમાં મર્યાદા બહાર વસ્તુઓને સંગ્રહ કરે. તેના ઉપર મેહ-મમત્વ મૂછ રાખવી, તેની ખાતર આરંભ. સમારંભ કરે તે પરિગ્રહ પાંચમુ પાપ છે. ૬. ક્રોધ - અપ્રશસ્ત કેધ કરે. કષાયવૃત્તિથી તીવ્ર ક્રોધ કરે. એ પણ છડું પાપ છે. ૭. માન – અપ્રશરત ભાવનું અભિમાન, ઘમંડ એ પણ, કષાય છે. અનર્થકરી છે. તે પણ પાપ છે. ૫૮
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy