________________
જેમ ભૂત, ભાવિ અને વર્તમાન એ ત્રણ કાળ છે. ભાવિને અનાગત કાળ કેટલે તે અનન્ત? અને ભૂતકાળમાં કેટલે કાળ વીત્યે? તે અનન્ત. આ પ્રમાણે ભૂત અને ભાવિ બને અનન્ત છે. હવે વિચાર કરે ભૂતકાળમાં કેટલા જ ક્ષે ગયા? અનન્તા. કારણ સંસારમાં જ અનન્તા છે. મેક્ષે ગયેલા સિદ્ધો પણ અનન્તા છે, અને નિગદમાં પણ અનન્તા અનન્ત જીવે છે. ભૂતકાળ એટલે જ ભવિષ્યકાળ છે, અને ભૂતકાળમાં આજ સુધીને અનન્ત કાળમાં નિગદના જીના અનન્તમા ભાગના જ છે મેક્ષમાં ગયા છે. તે પછી ભાવિમાં પણ એટલા જ અર્થાત નિગેદના અનન્તમાં ભાગનાં જ છે મોક્ષે જશે અને તે સિવાયના બીજા અનન્તા જીવે ભવસંસારમાં રહેશે. અનન્તા ભળે પણ મેક્ષે ગયા વિના રહેશે અને સાથે સાથે અભ, તથા જાતિ ભવ્ય પણ સંસારમાં જ રહેવાના છે. મેક્ષે જવા માટે એમને તે કઈ પ્રશ્ન જ ઊભે નથી થવાને.
| માટે જેટલા ભવ્ય છે તેટલા મોક્ષે જશે જ. એ નિયમ સાચે નથી કરતું પરંતુ જેટલા મેસે જશે તેટલા તે ચકકસ ભળે જ જવાના. બીજો પ્રશ્ન–જેટલા સભ્યત્વી એટલા મેક્ષે જશે જ? કે જેટલા મેલે જશે તે સમ્યકવી જ?
હો. આમાં બને તકે સમાન કક્ષાએ સાચા છે. જે જે સમ્યકત્વી હશે તે મેસે ચેકકસ જવાના જ. અને સમ્યકત્વ ભવ્ય જીવે જ પામે છે. જેટલા સમ્યકત્વી એટલા ભવ્ય ચકકસ જપરંતુ જેટલો ભવ્ય જીવે છે એટલાબધા સમ્યકત્વી હોય જ એ નિયમ નથી. ભવ્ય છે તે