________________
એકાત પુણ્યવાદ પક્ષના નિરાસ અને પાપ સિદ્ધિ इय सविते सुह-दुक्खकारणचे य कम्मणो सिद्धो । पुण्णावगरिससेतेण दुक्ख बहुलत्तणमजुत्त ॥ ....
કર્મ રૂપી (મૂત) હોવા છતાં સુખ-દુઃખનું કારણ સિદ્ધ થાય છે. તેથી તે કર્મને પુણ્ય કર્મ, અને પાપકર્મ એમ બે પ્રકારનું માનવું જોઈએ. એટલે પુષ્ય ઘટવાથી દુઃખ વધે છે, અને માટે જ પાપને પુણ્યથી સ્વતંત્ર જુદું માનવાની આવશ્યક્તા જ નથી, એ પક્ષ ખેટ કરે છે.
જેમ કેઇને પણ વધારે સુખને અનુભવ થતો હોય તે તેના કારણરૂપે વધારે પુણ્યને માનવામાં આવે એ જ પ્રમાણે જે કોઈને વધારે દુઃખને અનુભવ થતો હોય તો તેની પાછળ કારણ સ્વરૂપે કઈ વધારે શુભ કર્મને જ માનવું જોઈએ. અને તે અશુભ કર્મ એટલે જ પાપ. પરન્તુ વધારે દુઃખના અનુભવની પાછળ પુણ્યનું ઘટવું માનવું એના કરતા પાપનું વધવું એ માનવું વધુ ઉચિત છે. દુઃખની વૃદ્ધિ માટે તેને અનુરૂપ કર્મ માનવું જોઈએ અને તે છે પાપ કર્મ
જવને જે દુઃખની વૃદ્ધિ થાય છે. તેનું કારણ ફક્ત પુણ્યનું ઘટવુ એજ નથી. કારણ કે દુઃખની વૃધ્ધિમાં બાહ્ય નિમિતામાં વધુ પડતો અનિષ્ય અગ્ય આહારાદિ પણ કારણ હોઈ શકે છે જે દુઃખની વૃદ્ધિની પાછળ ત પુણ્યનું ઘટવું જ કારણે માનવામાં આવે તે જે પુણ્યથી મેળવેલ છે આહારાદિ બાહ્ય સાધન છે તેની હાનિ થવાથી જ વધારે દુઃખ થવું જોઈએ. પરંતુ તેમાં સુખને પ્રતિકુળ એવા અનિષ્ટ