________________
ન જ બને ? બબર છે. સાધવી માતા ન જ બને એ વાત સાવ સાચી પરંતુ માતા બનવાની યેગ્યતા તે ધરાવે છે કે નહીં ? માપણાની– અર્થાત્ માતા થવાપણાની સંભાવના, શકયતા તે ધરાવે છે કે નહીં ? અલબત્ત જીવનભરના વ્રતના કારણે તે થવાની નથી. તે વાત કરી,
આ પ્રમાણે આ ત્રણ કન્યાની રેગ્યતા અગ્યતાના દ્રષ્ટાંતથી ત્રણ પ્રકારના જીવે છે તે સમજી શકાશે. (૧) પહેલી કન્યા જે માતા બની શકે છે તેના જેવા ભવ્ય જીવે છે જે સિદ્ધ થઈ શકે છે. મેક્ષે જઈ શકે છે.
(૨) બીજી વાંઝણી (વધ્યા) સ્ત્રીના જેવા અભવ્ય જ હોય છે. વાંઝણી જેમ કયારેય માતા નથી જ બનતી તેમ અભવ્ય જીવ ક્યારેય મેક્ષ નથી જ પામતે. એ આભાનું જીવદળ જ એવું છે. આ
(૩) સાધ્વી થયેલી કન્યા જે ત્રીજી કક્ષાને જાતિભવ્ય જીવ છે. જે ભવ્યની કક્ષાને છે. છતાં પણ કેઈ કાલે મેક્ષ જવાને નથી. જેમ સાધ્વી કેઈ કાળે માતા થવાની જ નથી. સાધી અને માતા એ બન્ને પરસ્પર વિરૂદ્ધ ધર્મો છે. તેમ જ અહીંયા પણ એ જ વસ્તુ છે. આ દષ્ટાન તેઆ છમાં ભેદની તરતમતા સમજાય તે માટે આપ્યું છે. મૂળભૂત સ્વભાવમાં જ જીની આ ત્રણ કક્ષા છે. આ ભેદ કર્મજન્ય નથી. જે કર્મજન્ય માનીએ તે એક દિવસ આ કર્મોને ક્ષય (નાશ) થતાં આ છમાં પસ્વિર્તન આવી શકે અને અભવ્ય જીવ પણ મેક્ષે જઈ શકે, પરંતુ ના આ કર્મ જન્ય ભેદ નથી. જીવ સ્વભાવગત આ ભેદે છે. માટે આને પરિણાર્મિક ભાવજન્ય ભેટ કહેવાય