________________
પરસ્પરકૃત વેદના:
આ નારકી વેદનાને ત્રીજો પ્રકાર છે. અહીંયા જન્મના બૈર વૈમનસ્યના કારણે નરકમાં સાથે ઉત્પન્ન થયેલાં, ભેગા રહેતા નારકીઓ પરસ્પર કેટલી કાપાકાપી કરે છે. વૈર-ઝેર સામે યાદ આવે છે. અને જોતાં જ વૈરને બદલે લેવા મારામારી કરે છે. જેમ અહીયો સામ સામે યુદ્ધ કરે છે. તલવાર બંદુક ચલાવીને કાપે છે. મારે છે. એ જ પ્રમાણે નરકમાં આ અંદર-અંદરની કાપાકાપી–મારામારી તે રોજ ચાલતી હોય છે. તેમને છોડાવનાર પણ કેણ ? કેઈ નહીં. તીવ્ર વેરના કારણે દુમિનાવટ ખૂબ જાગી જાય છે.
નારીઓને કોધ-માનાદિ કષાયેના ઉદયે કેટલા તીવ્રતર હોય છે તેમને કષાય એટલે? આપણે એની શી ઉપમા આપી શકીએ? શબ્દ નથી જડતા. એકબીજાને ડરાવ, ભગાડ, મા વગેરેની પરસ્પર કૃત વેદના ઘણી તીવ્ર હોય છે. આધી યુદ્ધાદિ જેવી પરસ્પર કૃત વેદના મિથ્યાદ્રષ્ટિ નારકીઓજ ઉભી કરે છે–સમ્યકત્વી શાંત રહે છે. સમતા ભાવથી સહન કરે છે. પોતે થઈને ઉભી નથી કરતે.
આ પ્રકારની ( વીડુિણા ) વેદના સાતે નરકમાં છે. ક્ષેત્રકૃત વેદના પણ તે નરકમાં છે. સર્જિા સુરત દુલ કલા રતુ પરમાધામી અસુરે વડે કરવામાં આવતી તીવ્ર વેદના ફક્ત એથી પહેલા એટલે ફક્ત ત્રીજી નરક સુધી જ છે. તેની આગળ આ નથી. શ્રી પ્રતવ્યાકરણગ સૂત્રમાં ફરમાવે છે