________________
હાડ,માંસ, લેાહી, પરૂ, મળ, મૂત્રાદ્રિ થી ખદબદતી ભય'કર દુ``ધ મારતી અશુચીથી બરેલી નરક ની વૈતરણી નદીમાં પડેલા જીવે તીવ્ર વેદના ભાગવે છે.
દારૂ–ગજા વગેરેના વ્યસનીએ દારૂ આદિ પીને જે ગઢા પાપા કરે છે.
તેના ફળ રૂપે નરકમાં પરમાધામી તાવેલુ ગરમ સીસુ પીવરાવી
પીડે છે.
૬૭