________________
નવમાં બેસાડે છે.
(૧૪)ખરસ્વર- જોર જોરથી કઠોર શબ્દ- અવાજે કરતા દોડતા આવતા આ જાતિના પરમાધામીઓ નારકીઓ પાસે કુહાડાથી શરીરની ચામડી લાવે છે. કાંટાઓના ઝાડ ઉપર ચઢાવે, કાંટઓ ઉપર ચલાવે. લાકડાની જેમ તેમને કરવતથી કાપે છે.
(૧૫) મહાઘેષ – ગગનભેદી શબ્દો- અટ્ટહાસથી નારકીઓને રડાવે છે. ભયભીત થઈને નાસભાગ કરતા પરમાધામીઓ તેમને પકડીને વધસ્થાનમાં મારે છે. એવી ઘણી રીતે મારે છે. કરેલા પાપકર્મોના દારૂણ કિની સજા તે નરગતિમાં કેવી ભેગવાય છે ?
હસતા તે બાંધ્યા કર્મ રોતાં નહીં છૂટે રે પ્રાણિયા..... હે જીવ ! આજે આ મનુષ્ય તિર્યંચની ગતિમાં અત્યન્ત હસતા હસતા મજામાં, મેજની ખાતર જણ જે જે ઘેર પાપ કર્મો અહીંયા જ બાંધે છે તેની ઘર સજા તે નરક ગતિમાં જ મળશે. કરેલા ભારે પાપકર્મો સજા-દુઃખ ભેગવ્યા વિના એમ ને એમ છૂટી નથી જતા. ન જ સવમેવ મૅરત હાર તરફ
કરેલા ભારે નિકાચિત કર્મો તે અવશ્ય જોગવવા જ પડે છે. ભલેને કરડો વર્ષો વીતી જાય તે પણ છૂટકે જ નથી. જેવા કરીએ છીએ તેવા જ ફળ ભેગવવા પડે છે. જેવુ વાવીએ છીએ તેવુ જ લણીએ છીએ. જે પાપ કરીએ છીએ તે જ ભેગવવાનું હોય છે. કરેલા કર્મો પ્રમાણે જ ગતિ ને સા. બીજે કઈ આપનાર ઈશ્વર નથી. આમાં ઇશ્વરને