________________
નરગતિમાં જવાના કારણા
દેવ-મનુષ્ય-નરક–તિયચની જે ચાર ગતિ છે તે ચારેમાં જવા યોગ્ય આયુષ્ય-ગતિ આદિના કર્મો આંધીને જ જીવ તે તે ગતિમાં જઈ શકે છે. અને તે ગતિનું આયુષ્ય ભોગવી શકે છે. આપણને એક ગતિમાંથી બીજી ગતિમાં મેાકલનાર કોઈ બીજી ઇશ્વરાની શિત નથી. સ્વયં જીવ આ જન્મમાં તે તે ગતિ–યાગ્ય તેવા આશ્રવે હેતુઓથી એવા કર્મો બાંધે છે. અહીયા આપણે પ્રસ ંગેાપાત્ત નરકગતિમાં જવા યાગ્ય આયુષ્ય કમના કારણોના વિચાર કરીએ—
61
“વવાર માત્રઢવ ચે ના બ્યાસુ : ''॥ તત્વાય. “વાંધ. નિયાઽમદ્દામ ાિર લો સદ્દો ॥ ક ગ્રન્થ મહા એટલે અત્યન્ત મેાટા પ્રમાણમાં આરંભ સમારંભ – અર્થાત હિંસા આદિ કરવાથી, અને મહાપરિગ્રડ ઘણા સંચડ, ઘણા મૂર્છા- મેહ- મમત્વ રાખવાથી, તીવ્રક્રોધ ક્રિ કષાયેા કરવાથી, રૌદ્રધ્યાનના પરિણામવાળા, કૃષ્ણુવેશ્યાવાળા જીવે, ત્રાસ-સ્થાવરાદિ છએ. કાયના જીવોની અમાપ હિં'સા આદિની પ્રવૃત્તિના કારણે-પંચેન્દ્રિય મનુષ્ય પશુ-પક્ષી –મુનિ આદિની હત્યા-ખૂન કરવાના કારણે તથા તેમને મારીને માંસાહાર, ઇંડાદિ ભક્ષણ કરનાર, મદિરા-દારૂ આર્દિનુ સેવન કરનારા, અત્યન્ત વિષય-કષાયની વૃત્તિવાળા જીવા, મડ઼ામિથ્યામતિ, મહાચાર, વ્રતઘાતક, રાત્રિèજનમાં સદા રત રહેનારા, ગુણીજનોની નિંદા કરનારા, તીવ્રમસર – ઇર્ષ્યા – દ્વેષની બુદ્ધિ આદિ રામનારા આશ્રવ કારણોથી જીવા નરકગતિનું આયુથ કમ બાંધીને નક
32