________________
૧૦૦ ટચનુ' કહેવાય છે તેમ મુક્તાવસ્થામાં આત્મા શુદ્ધ, પૂર્ણ શુધ્ધ, સપૂર્ણ ચાખ્ખા હેાય છે.
(૧) મરૂદેવામાતાએ હાથીની અખાડીએ પ્રથમ ચાર ઘાતી કર્યાં ખપાવી કેવળજ્ઞાની બન્યા. અને વીતરાગ સજ્ઞ-સદશી બન્યા. અને પછી અંતર્મુહૂત માં તે અષ્ટ કર્મોના ક્ષય કરીને સદાના માટે કસબધથી રહિત સિદ્ધ-મુખ્ય, મુકત, શુદ્ધ અની ગયા.
(૨) ઈલાચીકુમાર દોરડા ઉપર નાચતા નાચતા ત્રીજી વખત નાચતા સામે દૂર ઘરમાં નજર જાય છે. એક નવયૌવના ચુવતિ સ્ત્રી યુવાન સાધુ મહારાજને આહાર વહેારાવી રસી છે. છતાં મુનિરાજ ના પાડે છે. નજર ઊ'ચી કરીને જોતા પણ ચી મસ આ પ્રસ`ગ જોતાં ઈલાચીકુમારની અધ્યવસાય બદલાઈ ગઈ. અરે! મને ધિકકાર છે. આ હું શું વિચાર કર છું? હે આત્મા ! કંઈક સમજ, મુનિ મહાત્માનો ત્યાગ શ્વેતાં જોતાં કમક્ષયની નિરાની ક્ષયકશ્રેણી મ`ડાઇ ગઇ, અને થોડી વારમાં આઠમાંથી ૪ કમ ક્ષય થતાં કેવળજ્ઞાન પામ્યા... અને પછી કેવળી તરીકે વીચરી અનેક ભવ્યાત્માઓને પ્રતિાધ પમાડીને એક દિવસ આઠે કર્મોના ક્ષય કરી સર્વથા કર્મનો બંધનમાંથી છૂટીને સદાના માટે સંસારના ત્યાગ કરીને મેક્ષે સિધાવ્યા.
અનાદિ-અનન્તની ચતુષ્ટયી(૧) અનાદિ+અનન્ત (૨) અનાસિાન્ત (૩) સા+િઅનન્ત (૪) સાહિસાન્ત