________________
છે જ્યાં પિતે પણ પિતાની આંગળીએ ન જોઈ શકે તે અતિશય ઘેર અંધકાર છે. એટલે તમસ્તમપ્રભા અથવા મહાતમપ્રભા એ પ્રમાણે પણ નામ પ્રસિદ્ધ છે. આ નરક ૭ રાજ પહેલી છે. અને તેની જાડાઇ ૧૦૮૦૦૦ એજન પ્રમાણ છે. એમાં પણ ઉપર-નીચે સાડીબાવન–સાડીબાવન હજાર
જનને વિસ્તાર છોડીને વચ્ચે ૧૦૩૦૦૦ એજન ક્ષેત્રમાં જ નારકી જે ઉત્પન્ન થાય છે. તેમાં ૧ પ્રતર છે. આ “અપ્રતિષ્ઠાન નામને એક પ્રસ્તર ૩ હજાર જન ઉચે છે. એક લાખ
જનના વિસ્તારવાળે છે. એમાં પ નરકવાસ છે. વચ્ચે અપ્રતિષ્ઠાન પછી ચાર દિશામાં કાળ, મહાકાળ, રૂ અને મહારૂ આવા ૫ નરકાવાસે નારકી જીવને ઉત્પન્ન થવા માટે છે.
આ મુખ્ય સાત નરક પૃથ્વીએ થઈ. તેમાં અવાક્તર નરકે પણ છે, જેને પ્રકીર્ણક નરક કહે છે. (પટલ) પ્રકીર્ણક નરક રૌરવ, અચુત, રૌદ્ર, હહિરવ, ઘાતન, શોચન. તાપન કદન, વિલન, છેદન ભેદન ખટાખટ, કાલવિન્જર આદિ છે.
નરકવાસે– સાતે નરકમાં મુખ્યરૂપે નરકાવાસે ત્રણ પ્રકારના હોય છે. (૧) ઈદ્રિક, (૨) પંક્તિગત, (૩) પુપાવ કીર્ણ બરાબર મધ્યમાં વચ્ચે વચ્ચે આવેલા નરકાવાસને ઈન્દ્રિક નરકાવાસ કહેવામાં આવે છે. દિશા તથા વિદિશામાં આવેલા પંકિતબદ્ધ નારકાવાસોને “પંક્તિગત” કહેવામાં આવે છે. અને ત્રીજા પ્રકારના નરકવાસો પુષ્પ (ફૂલ)ની જેમ છૂટા છવાયા હોવાથી તેમનું નામ પુષ્પાવકીર્ણ નારકાવાસ કહેવાય છે. આકારની દૃષ્ટિએ ઇન્દ્રિક નરકાવાસ ગાળ હોય છે. પંક્તિગત નરકાવાસ ત્રિખૂણીયા અને ચોખુણીયા જેવા હોય છે. અને